Product description
Urja Buffalo Nutritional Supplements are made from 100% natural buffalo meat and are a source of protein, iron, and B vitamins.
ફાયદાઓ:-
“ઉર્જાએ ગાભણ પશુઓ માટે વરદાન રૂપ છે.”
(1) ગાભણ પશુને છેલ્લા મહિના માં ખુબજ ઉર્જા (એનર્જી) ની જરૂર હોય છે, જે “ઊર્જા” ખવડાવી ને પુરી કરી શકાય છે.
(2) કેલ્શિયમ, ફોસ્ફરસ ને સંતુલિત રાખી ને પશુ ને મિલ્ક ફીવર (સુવા રોગ) થતો અટકાવે છે.
(3) બાવલા માં દૂધ સંગ્રહ કરવાની શક્તિ માં વધારો કરે છે, અને વિયાણ બાદ દૂધમાં અને ફેટ માં થતા ઘટાડા ને અટકાવે છે.
(4) મેલી પડવા ની પ્રક્રિયા ને ઝડપી બનાવે છે.
(5) મસ્ટાઇટિસ (ગળીયા ) નામના બાવલા ના રોગ માં ઘટાડો કરીને પશુપાલક ની આવક માં વધારો કરે છે..
(8) ગર્ભમાં રહેલા બચ્ચાનોં વિકાસ ઝડપી કરે છે.